વડભેરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડભેરુ

પુંલિંગ

  • 1

    રમનારાની ટોળીનો આગેવાન.

મૂળ

વડો+ભેરુ