વડલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડલો

પુંલિંગ

  • 1

    વડ (લાલિત્યવાચક).

વેડલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેડલો

સ્ત્રીલિંગ

  • 1

    વેલ્લો.

મૂળ

સર૰ વેઢ