વડવાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડવાઈ

સ્ત્રીલિંગ

  • 1

    વડની ડાળમાંથી ફૂટીને લબડતું મૂળ.

મૂળ

'વડ' ઉપરથી