વડવાગળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડવાગળું

નપુંસક લિંગ

  • 1

    રાત્રે ઊડતું એક પક્ષી.

મૂળ

સર૰ વાગોળ; સર૰ म. वडवाघूळ

વડવાગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડવાગળ

સ્ત્રીલિંગ

  • 1

    રાત્રે ઊડતું એક પક્ષી.

મૂળ

સર૰ વાગોળ; સર૰ म. वडवाघूळ