વડવાગોળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડવાગોળ

સ્ત્રીલિંગ

  • 1

    રાત્રે ઊડતું એક પક્ષી.

મૂળ

સર૰ વાગોળ; સર૰ म. वडवाघूळ