ગુજરાતી

માં વડવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વડવો1વેડવો2

વડવો1

પુંલિંગ

 • 1

  પૂર્વજ.

 • 2

  બાપ અથવા માનો બાપ.

મૂળ

दे. वड्ड ઉપરથી

ગુજરાતી

માં વડવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વડવો1વેડવો2

વેડવો2

પુંલિંગ

 • 1

  તળાવ કે નદીમાં પાણી માટે ખોદેલો ખાડો.

 • 2

  વાઘરીની એ નામની એક જાત કે તેનો માણસ.

મૂળ

જુઓ વીરડો