વડસાસુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડસાસુ

સ્ત્રીલિંગ

  • 1

    સાસુ કે સસરાની મા.

મૂળ

વડું+સાસુ