વડાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડાઈ

સ્ત્રીલિંગ

  • 1

    મોટાઈ; કીર્તિ.

  • 2

    અભિમાન; પતરાજ.

મૂળ

'વડું' પરથી; સર૰ हिं., म. बडाई