વડારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડારણ

સ્ત્રીલિંગ

  • 1

    ગોલી; ખવાસણ; રાણીની દાસી.

મૂળ

સર૰ प्रा. वढर; म. वडार,-री

વિશેષણ