વડારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડારો

પુંલિંગ

  • 1

    વડાઈ-વડપણની વાત; શેખી.

મૂળ

જુઓ વડું