વડીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડીલ

વિશેષણ

  • 1

    (કુટુંબમાં) પૂજ્ય; મોટું; મુરબ્બી.

મૂળ

दे. वड्डिल; वड; સર૰ म. (सं. वृद्ध)

પુંલિંગ

  • 1

    તેવો માણસ.

  • 2

    પૂર્વજ.