વડીલશાહી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વડીલશાહી

સ્ત્રીલિંગ

  • 1

    વડીલની આજ્ઞા મુજબ ચાલતી-તેનાં માન-મોભો સાચવવાને આધારે નભતી વ્યવસ્થા.

વિશેષણ

  • 1

    તેને લગતું.