વૈઢં ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈઢં

પુંલિંગ

 • 1

  હાથપગની ચામડી ફાટવાથી પડતો ચીરો (ચ.).

મૂળ

જુઓ વેઢો

વૈઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈઢું

નપુંસક લિંગ

 • 1

  ફૂટેલો-ઊગેલો કઠોળનો દાણો (ચ.).

મૂળ

વેઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેઢ

પુંલિંગ

 • 1

  આંગળી ઉપરનો સાંધા આગળનો કાપો.

 • 2

  બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી.

મૂળ

प्रा. वेढ (सं. वेष्ट)