વઢાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વઢાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'વઢવું', 'વાઢવું'નું પ્રેરક.

વુઢાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વુઢાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'વૂઢવું'નું પ્રેરક.