ગુજરાતી

માં વેઢોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેઢો1વંઢો2

વેઢો1

પુંલિંગ

 • 1

  આંગળી ઉપરનો સાંધા આગળનો કાપો.

 • 2

  લાકડાની ગાંઠ.

મૂળ

જુઓ વેઢ

ગુજરાતી

માં વેઢોની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેઢો1વંઢો2

વંઢો2

પુંલિંગ

 • 1

  વંડી; ખુલ્લી જમીનની આસપાસની નાની ભીંત.

 • 2

  મોટી વંડી.

 • 3

  તેના વડે આંતરેલું મોટું સ્થાન.

 • 4

  પોળ; શેરી (ચ.); વંડો.