ગુજરાતી

માં વણની 6 મુખ્ય વ્યાખ્યા છે: વણ1વેણું2વેણ3વેણુ4વેણ5વેણુ6

વણ1

નપુંસક લિંગ

 • 1

  કપાસ, કપાસનો છોડ કે કપાસનું ખેતર.

ગુજરાતી

માં વણની 6 મુખ્ય વ્યાખ્યા છે: વણ1વેણું2વેણ3વેણુ4વેણ5વેણુ6

વેણું2

નપુંસક લિંગ

 • 1

  પાણીની ગાડી.

મૂળ

'વહેવું' ઉપરથી

ક્રિયાવિશેષણ

 • 1

  સમાસમાં પૂર્વપદ રૂપે આવતાં, 'તે વિનાનું' એવો અર્થ બતાવે છે. જેમ કે, 'વણલોભી', 'વણકહ્યું'.

ગુજરાતી

માં વણની 6 મુખ્ય વ્યાખ્યા છે: વણ1વેણું2વેણ3વેણુ4વેણ5વેણુ6

વેણ3

પુંલિંગ

 • 1

  વેણ; એક પ્રાચીન રાજા; મનુનો પૌત્ર.

મૂળ

सं.

ગુજરાતી

માં વણની 6 મુખ્ય વ્યાખ્યા છે: વણ1વેણું2વેણ3વેણુ4વેણ5વેણુ6

વેણુ4

સ્ત્રીલિંગ

 • 1

  વાંસળી.

મૂળ

सं.

ગુજરાતી

માં વણની 6 મુખ્ય વ્યાખ્યા છે: વણ1વેણું2વેણ3વેણુ4વેણ5વેણુ6

વેણ5

સ્ત્રીલિંગ

 • 1

  કપાસનો છોડ; વણ.

 • 2

  પ્રસવની પીડા; વીણ.

ગુજરાતી

માં વણની 6 મુખ્ય વ્યાખ્યા છે: વણ1વેણું2વેણ3વેણુ4વેણ5વેણુ6

વેણુ6

પુંલિંગ

 • 1

  સંગીતમાં એક અલંકાર.

નપુંસક લિંગ

 • 1

  વચન; વેણ; કથન; વાક્ય.

 • 2

  પ્રતિજ્ઞા; કોલ.

 • 3

  વ્યાકર​ણ
  સંખ્યા.

 • 4

  ચોટલો; વેણી; અંબોડે બાંધવાનો ફૂલનો ગજરો.

 • 5

  નદીનો પ્રવાહ; વહેણ (જેમ કે, ત્રિવેણી).

 • 6

  નદીઓનો સંગમ.

 • 7

  [સંગમસ્થાન અર્થ ઉપરથી] કમાડમાં જડેલી લાંબી ચીપ.