વણછો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વણછો

પુંલિંગ

  • 1

    ઝાડની છાયા (નીચેના રોપ પરની).

મૂળ

सं. पर्णछाया; સર૰ પડછો