વણજાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વણજાર

સ્ત્રીલિંગ

  • 1

    વણજારાની પોઠ કે કાફલો.

મૂળ

'વણજ'+હાર કે કાર; સર૰ हिं. बनजारा; म. वणजारा

વણજારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વણજારું

નપુંસક લિંગ

  • 1

    વણજારાનો ધંધો.