ગુજરાતી

માં વણવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વણવું1વૈણવ2

વણવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  આમળવું; ભાગવું (દોરડું).

 • 2

  સાળ વડે કપડું બનાવવું.

 • 3

  વેલણ વડે રોટલી વગેરે કરવું.

 • 4

  પાટિયા ઉપર લોટ મસળીને (સેવો) પાડવી.

 • 5

  લાક્ષણિક કામમાં કેળવવું; પલોટવું.

 • 6

  સુરતી વીણવું.

મૂળ

दे. वुणण; हिं. बुनना; म. विणणें ( सं. वे)

ગુજરાતી

માં વણવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વણવું1વૈણવ2

વૈણવ2

નપુંસક લિંગ

 • 1

  વાંસડો.

મૂળ

सं.