વણાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વણાઈ

સ્ત્રીલિંગ

  • 1

    વણવાનું મહેનતાણું.

  • 2

    વણવાની રીત.

મૂળ

'વણવું' ઉપરથી