વેણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેણી

સ્ત્રીલિંગ

  • 1

    ચોટલો.

  • 2

    અંબોડે બાંધવાનો ફૂલનો ગજરો.

  • 3

    નદીનો પ્રવાહ; વહેણ (જેમ કે, ત્રિવેણી).

  • 4

    નદીઓનો સંગમ.

  • 5

    [સંગમસ્થાન અર્થ ઉપરથી] કમાડમાં જડેલી લાંબી ચીપ.

મૂળ

सं.