વેણીસંહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેણીસંહાર

પુંલિંગ

  • 1

    છૂટી વેણીને બાંધવી તે.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    (દ્રૌપદીના વેણીસંહાર અંગેનું) એક સંસ્કૃત નાટક.