વતડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વતડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નખથી ખણવું કે ફાડી નાખવું.

મૂળ

વિ+તોડવું (सं. वि+तुड्)