વૈતંડિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈતંડિક

વિશેષણ

  • 1

    વિતંડાવાળું; વિતંડી.

મૂળ

सं.