વૃત્તચિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃત્તચિત્ર

નપુંસક લિંગ

  • 1

    વિશેષ ઘટનાના મુખ્ય મુખ્ય ભાગોને ક્રમવાર રજૂ કરતું ચલચિત્ર; 'ડૉક્યુમૅન્ટરી'.

મૂળ

हिं.