વત્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વત્તા

અવ્યય

  • 1

    '-માં વધારે' એવો અર્થ બતાવે છે. જેમ કે, પાંચ વત્તા એક.

વેત્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેત્તા

પુંલિંગ

  • 1

    જાણનાર; જાણકાર.

મૂળ

सं.