વૃત્તાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃત્તાંત

પુંલિંગ

  • 1

    હકીકત; વર્ણન.

  • 2

    ખબર.

નપુંસક લિંગ

  • 1

    હકીકત; વર્ણન.

  • 2

    ખબર.

મૂળ

सं.