વૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃત્તિ

સ્ત્રીલિંગ

 • 1

  ચિત્તમાં ઊઠતો વિચાર; ચિત્તનો વ્યાપાર.

 • 2

  મનનું વલણ.

 • 3

  સ્વભાવ; પ્રકૃતિ.

 • 4

  વર્તન.

 • 5

  વ્યાખ્યા; ટીકા.

 • 6

  ભિન્ન રસોમાં ઉપયોગી માનેલી વર્ણન કરવાની શૈલી (કૌશિકી, સાત્વતી, આરભટી અને ભારતી).

 • 7

  ધંધો.

 • 8

  આજીવિકા.

 • 9

  ટીકા; સમજૂતી.

 • 10

  વ્યાકર​ણ
  શબ્દની અર્થ બતાવવાની શક્તિ.

મૂળ

सं.