ગુજરાતી

માં વતનની 2 મુખ્ય વ્યાખ્યા છે: વતન1વેતન2

વતન1

નપુંસક લિંગ

 • 1

  મૂળ ગામ કે દેશ.

 • 2

  ઇનામ દાખલ સરકાર તરફથી મળેલી જાગીર.

 • 3

  જમીનજાગીરની ઊપજ.

મૂળ

अ.

ગુજરાતી

માં વતનની 2 મુખ્ય વ્યાખ્યા છે: વતન1વેતન2

વેતન2

નપુંસક લિંગ

 • 1

  પગાર.

મૂળ

सं.