વૈતનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈતનિક

વિશેષણ

  • 1

    વેતનથી કામ કરનારું.

મૂળ

सं.

વૈતનિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈતનિક

પુંલિંગ

  • 1

    મજૂર.