ગુજરાતી

માં વૃત્રની 5 મુખ્ય વ્યાખ્યા છે: વૃત્ર1વેતર2વેત્ર3વૈતરું4વંતર5

વૃત્ર1

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  એક રાક્ષસ, જેને ઇંદ્રે મારેલો.

મૂળ

सं.

ગુજરાતી

માં વૃત્રની 5 મુખ્ય વ્યાખ્યા છે: વૃત્ર1વેતર2વેત્ર3વૈતરું4વંતર5

વેતર2

નપુંસક લિંગ

 • 1

  એક એક વારનું જણતર (પ્રાય: ઢોરનું).

મૂળ

સર૰ म. वेत =જાનવરની પ્રસૂતિ ( सं. वी ઉપરથી)

ગુજરાતી

માં વૃત્રની 5 મુખ્ય વ્યાખ્યા છે: વૃત્ર1વેતર2વેત્ર3વૈતરું4વંતર5

વેત્ર3

નપુંસક લિંગ

 • 1

  નેતર.

 • 2

  છડી.

મૂળ

सं.

ગુજરાતી

માં વૃત્રની 5 મુખ્ય વ્યાખ્યા છે: વૃત્ર1વેતર2વેત્ર3વૈતરું4વંતર5

વૈતરું4

નપુંસક લિંગ

 • 1

  થાક લાગે કે કંટાળો ઊપજે તેવું કામ.

 • 2

  વેઠ.

 • 3

  મહેનતાણું.

મૂળ

જુઓ વૈતરો

ગુજરાતી

માં વૃત્રની 5 મુખ્ય વ્યાખ્યા છે: વૃત્ર1વેતર2વેત્ર3વૈતરું4વંતર5

વંતર5

નપુંસક લિંગ

 • 1

  ભૂત.

મૂળ

प्रा. ( सं. व्यन्तर)