ગુજરાતી

માં વતરણુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વતરણું1વેતરણ2

વતરણું1

નપુંસક લિંગ

 • 1

  કલમ; વટાણું.

મૂળ

सं. वेत्र =બરુ-નેતર ઉપરથી? કે વતડવું ઉપરથી?

ગુજરાતી

માં વતરણુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: વતરણું1વેતરણ2

વેતરણ2

સ્ત્રીલિંગ

 • 1

  વેતરવું તે.

 • 2

  જોઈતી ગોઠવણ; તજવીજ.

 • 3

  લાક્ષણિક શિક્ષા.

મૂળ

જુઓ વેતરવું