વૈતરણિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈતરણિ

સ્ત્રીલિંગ

  • 1

    યમપુરીમાં જતાં આવતી કલ્પિત પૌરાણિક નદી.

મૂળ

सं.