વેતરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેતરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શરીરને બેસતું આવે તેમ લૂગડું કાતરવું.

  • 2

    (કોઈ કામની) જોઈતી ગોઠવણ કે તજવીજ કરવી; ઘાટ બેસાડવો.

  • 3

    લાક્ષણિક બગાડવું; ઊંધું મારવું.

મૂળ

'વેત' ઉપરથી; સર૰ म. बेतणें=કપડાનું માપ લઈ કાપવું