વૈતરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૈતરો

પુંલિંગ

  • 1

    વૈતરું કરનાર; મજૂર.

  • 2

    ખૂબ વૈતરું કરી શકનાર.

મૂળ

सं. वहितृ=(ભાર) વહેનાર

વંતરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંતરો

પુંલિંગ

  • 1

    ભૂત.

મૂળ

प्रा. (सं. व्यन्तर)