વેતસીવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેતસીવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    નેતરની જેમ (બળિયા આગળ) નમી જવા છતાં સ્થિતિસ્થાપક રહેવાની વૃત્તિ.