વેતા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વેતા

પુંલિંગ બહુવયન​

  • 1

    ભલીવાર; ડહાપણ; આવડ.

મૂળ

सं. वित्ति સમજ કે 'વેત' પરથી?