વતાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વતાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વિતાડવું; દુઃખ દેવું; પજવવું.

  • 2

    પસાર કરવું; વિતાવવું.

  • 3

    કાઠિયાવાડી બતાડવું; બતાવવું.