ગુજરાતી

માં વેતાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેતાળ1વૈતાળ2

વેતાળ1

પુંલિંગ

 • 1

  એક જાતનો ભૂત.

 • 2

  મૃત શરીરમાં પેઠેલો ભૂત.

 • 3

  ભૂતનો રાજા.

 • 4

  દ્વારપાળ.

મૂળ

सं.

ગુજરાતી

માં વેતાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: વેતાળ1વૈતાળ2

વૈતાળ2

પુંલિંગ

 • 1

  એક જાતનો ભૂત.

 • 2

  મૃત શરીરમાં પેઠેલો ભૂત.

 • 3

  ભૂતનો રાજા.

 • 4

  દ્વારપાળ.