વતાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વતાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પજવવું.

  • 2

    છેડવું.

  • 3

    [ઉ.ગુ.] બતાવવું.

મૂળ

જુઓ વિતાડવું