વંતાશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વંતાશ

વિશેષણ

  • 1

    આશાઓનું જેણે વમન કર્યું છે એવો; આશારહિત.

મૂળ

सं. वांत+सं. आशा