વતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વતી

અવ્યય

 • 1

  વડે.

 • 2

  માટે; બદલે.

વિશેષણ & સ્ત્રીલિંગ

 • 1

  નામને લાગતાં '-ની પેઠે, -ની જેમ' અર્થ બતાવે છે. ઉદા૰ આત્મવત્.

 • 2

  ['વાન'નું મૂળ સ્ત્રી૰ વતી] નામને લાગતાં 'વાળું' અર્થ બતાવે છે. ઉદા૰ ફલવત્. ઉદા૰ લાવણ્યવતી.