વતીપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વતીપાત

પુંલિંગ

  • 1

    વ્યતિપાત; જ્યોતિષમાં અશુભ મનાતો ૧૭ મો યોગ.

  • 2

    ઉત્પાત કે ઉપદ્રવ.