વતેસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વતેસર

વિશેષણ

  • 1

    વિસ્તારવાળું.

મૂળ

'વિસ્તાર' પરથી; સર૰ हिं. वतंगड

નપુંસક લિંગ

  • 1

    નકામું લખાણ; ટાયલું.

વત્સર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વત્સર

પુંલિંગ

  • 1

    વર્ષ.

મૂળ

सं.