વૃથા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃથા

અવ્યય

  • 1

    ફોગટ; નિષ્ફળ.

મૂળ

सं.

વૃથા ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃથા

વિશેષણ

  • 1

    (સમાસમાં 'વ્યર્થ' અર્થમાં) જેમ કે, વૃષાજ્ઞાન.