ગુજરાતી

માં વદની 5 મુખ્ય વ્યાખ્યા છે: વદ1વૃંદ2વેદ3વૈદ4વૈદું5

વદ1

ક્રિયાવિશેષણ

 • 1

  કૃષ્ણપક્ષમાં.

ગુજરાતી

માં વદની 5 મુખ્ય વ્યાખ્યા છે: વદ1વૃંદ2વેદ3વૈદ4વૈદું5

વૃંદ2

નપુંસક લિંગ

 • 1

  ટોળું.

મૂળ

सं.

ગુજરાતી

માં વદની 5 મુખ્ય વ્યાખ્યા છે: વદ1વૃંદ2વેદ3વૈદ4વૈદું5

વેદ3

પુંલિંગ

 • 1

  જ્ઞાન.

 • 2

  શાસ્ત્રીય જ્ઞાન.

 • 3

  આર્યોનું સૌથી પ્રાચીન ધર્મપુસ્તક (ઋગવેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ).

 • 4

  ચારની સંજ્ઞા.

મૂળ

सं.

ગુજરાતી

માં વદની 5 મુખ્ય વ્યાખ્યા છે: વદ1વૃંદ2વેદ3વૈદ4વૈદું5

વૈદ4

પુંલિંગ

 • 1

  રોગ જાણી દવા કરનાર.

મૂળ

सं. वैद्य

ગુજરાતી

માં વદની 5 મુખ્ય વ્યાખ્યા છે: વદ1વૃંદ2વેદ3વૈદ4વૈદું5

વૈદું5

નપુંસક લિંગ

 • 1

  વૈદનો ધંધો કે (રોગ અંગે) તેનો ઇલાજ.

મૂળ

सं. वैद्यक

સ્ત્રીલિંગ

 • 1

  કૃષ્ણપક્ષ.