વદતોવ્યાઘાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વદતોવ્યાઘાત

પુંલિંગ

  • 1

    પોતે બોલેલી વાતથી વિરુદ્ધ બોલવું તે; એક તર્કદોષ.

મૂળ

सं.