વદ્દી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વદ્દી

સ્ત્રીલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    વધ; સરવાળા કે ગુણાકારમાં, એકમ દશક વ૰ કોઈ એક સ્થાનના સરવાળા કે ગુણાકારની આવેલી રકમમાંથી એકમનો આંકડો રાખી બાકીના સ્થાનના અંક આગળના સ્થાનની રકમમાં ઉત્તરોત્તર ઉમેરવામાં આવે છે તે.

મૂળ

सं. वृद्धि