વૃદ્ધિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વૃદ્ધિ

સ્ત્રીલિંગ

 • 1

  વધારો.

 • 2

  આબાદી.

 • 3

  વ્યાકર​ણ
  સંસ્કૃતમાં થતો એક ફેરફાર.

 • 4

  વૃદ્ધિસૂતક; બાળકના જન્મથી લાગેલું સૂતક.

મૂળ

सं.