ગુજરાતી

માં વદનની 3 મુખ્ય વ્યાખ્યા છે: વદન1વેદન2વંદન3

વદન1

નપુંસક લિંગ

  • 1

    મુખ.

મૂળ

सं.

ગુજરાતી

માં વદનની 3 મુખ્ય વ્યાખ્યા છે: વદન1વેદન2વંદન3

વેદન2

નપુંસક લિંગ

  • 1

    જાણવું તે; જ્ઞાન.

  • 2

    અનુભવવું તે; લાગણી.

ગુજરાતી

માં વદનની 3 મુખ્ય વ્યાખ્યા છે: વદન1વેદન2વંદન3

વંદન3

નપુંસક લિંગ

  • 1

    નમસ્કાર; પ્રણામ.

મૂળ

सं.